ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા બંધ કરાવાયોઃ આકસ્મિક ઘટના પૂર્વેની તૈયારી
ઉત્તરાખંડના ઋષિકેશમાં પ્રશાસને લક્ષ્મણ ઝૂલા પુલ પર આવનજવન પર રોક લગાવી છે, રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અવનવા હાદસાઓ બનતા રહેતા હોય છે ગઈ કાલે કેદારનાથમાં પમ ભૂસ્ખલનની ઘટના સામે વી હતી જેમાં 8 લોકો ઘાયલ થયા હતા ત્યારે વધુ પડતા વરસાદના કારણે ગંગાનદીનું સ્તર વધ્યુ છે જ્યારે લક્ષ્મણ ઝૂલા પુલ ઘણો જૂનો પુલ છે જેને […]