ચીન સાથેના તણાવ વચ્ચે સેના પ્રમુખ નરવણે લદ્દાખ પહોંચ્યા
ચીન સાથેના તણાવ વચ્ચે સેના પ્રમુખ નરવણે લદ્દાખન મુલાકાતે સ્થિતિનું કરશે નિરિક્ષણ ચીન એ ફરી એકવાર ભારત સાથે દગો કર્યો છે , પૂર્વી લદાખ વિસ્તારમાં પેંગોંગ તળાવ નજીક વિતેલી 29-30 ઓગસ્ટની રાત્રે ચીની સૈનિકોએ ફરીથી ઘૂસણખોરીનો પ્રયાસ કરીને કરાર તોડવાનો પ્રયત્નો કર્યો. જોકે, આ પ્રયાસને ભારતીય સૈન્યના સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન બંને દેશોના […]