લડાકૂ વિમાન તેજસમાં ઉડાન ભરનારા પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહઃ 30 મિનિટ સુધી આસમાનની કરી
કર્ણાટકના બેંગલુરુમાં પહેલીવાર દેશના રક્ષામંત્રી રાજનાથ નાથ સિંહ સ્વદેશી લડાકૂ વિમાન તેજસમાં ઉડાનભરવા જઈ રહ્યા છે,તો અડધો કલાક જેવો સમય વિમાનમા જ રહેશે,3વર્ષ પહેલા જ તેજસ વિમાનને વાયુ સેનામાં સમાવેશ કર્યું હતુ,ત્યારે હવે તો તેજસનું અપગ્રેડ વર્જન પણ ટૂંક સમયમાં આવશે. ઉલ્લેખનીય છે કે તેજસ એક લડાકૂ વિમાન છે,જેને હિંદુસ્તાન એરોનોટિક લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં […]