ભારતીય સેનાની ચીનની તમામ હરકત ઉપર નજર, મહત્વની છ ટોચ ઉપર કર્યો કબજો
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ ચીનને મોટો ઝટકો આપીને છ મુખ્ય ટોચ ઉપર કબજો કર્યો છે. લદ્દાખના પૂર્વ વિસ્તારમાં આવેલી આ છ ટોચ ઉપર કબજો કર્યાં બાદ હવે ભારતીય સેના ચીનની તમામ હરકત ઉપર નજર રાખી રહી છે. આ ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીમાં ભારતીય જવાનો એલએસી ઉપર તૈનાત […]
