1. Home
  2. Tag "kumkum"

દિગ્જ્જ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની વયે નિધન

મશહુર એક્ટ્રેસ કુમકુમનું નિધન મધર ઈન્ડિયા, કોહિનૂર જેવી ફિલ્મોમાં કર્યું હતું કામ નસિર ખાને ટ્વિટર પર આપી માહિતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્જ્જ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેણે મધર ઈન્ડિયા, કોહિનૂર, એક સપેરા એક લૂટેરા અને નયા દૌર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કુમકુમના નિધનની જાણકારી […]