ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા ‘રણજી ટ્રોફી’ જેના નામે રમાય છે તેવા ‘કુમાર સિંહ રણજીતસિંહજી’ એ ક્રિકેટ જગતમાં આજ રોજ રચ્યો હતો ઈતિહાસ
દેશની પ્રથમ કક્ષાની ક્રિકેટ કુમાર સિંહ રણજીતસિંહના નામ પર તેઓ બેસ્ટ ક્રિકેટર રહી ઈગ્લેડ માટે રમતા હતા એક જ દિવસમાં બે સદી ફટકાનાર દિગ્ગજ ક્રિકેટર સાબિત થયા નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ તરીકે જાણીતાં જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે તેમનો જન્મ ૧૯૦૭માં થયો હતો, તેઓ નવાનગર રજવાડાના […]