1. Home
  2. Tag "kuldeep senger"

ઉન્નાવ રેપ કેસ: ભાજપે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પાર્ટીમાંથી હાંકી કાઢયો

ભાજપે ઉન્નાવ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. આના પહેલા કુલદીપસિંહ સેંગરને ભાજપે સસ્પેન્ડ કર્યો હતો. પરંતુ રેપ પીડિતા સાથે થયેલા સડક અકસ્માત મામલે પ્રવર્તી રહેલી આશંકાઓ વચ્ચે ધારાસભ્ય સેંગરને ભાજપે દરવાજો દેખાડયો છે. 2017ના ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર મુખ્ય આરોપી છે. ઉન્નાવ રેપ પીડિતાની કારને થયેલા અકસ્માતના મામલામાં તેની […]

ઉન્નાવ રેપ પીડિતાના એક્સિડેન્ટનો મામલો: સુપ્રીમ કોર્ટે યુપીની બહાર ટ્રાન્સફર કર્યા સંબંધિત કેસો, સીબીઆઈ પાસે માંગ્યો રિપોર્ટ

ઉન્નાવ રેપ મામલામાં આજે મોટો દિવસ છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલામાં સુનાવણી કરી છે. સુપ્રીમ કર્ટે આ મામલા સાથે જોડાયેલા તમામ કેસ ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરી દીધા છે. તમામ આ મામલામાં ફરી એકવાર ગુરુવારે જ અદાલતમાં સુનાવણી થશે. સોલિસિટર જનરલે કોર્ટને જાણકારી આપી છે કે મામલાની તપાસ કરી રહેલા અધિકારી લખનૌમાં છે. માટે તેમનું […]

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: કાકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પીડિતાના કાકાને 18 કલાકની પેરોલ

ઉન્નાવ રેપ કેસમાં પીડિતાના કાકાને 18 કલાકની પેરોલ મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે પરિવારજનોની અરજી પર પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટે કાકાને 18 કલાકની પેરોલ આપી છે. પેરોલની મર્યાદા બુધવારે સવારથી શરૂ થઈ રાત્રે 12 વાગ્યા સુધીની હશે. મહત્વપૂર્ણ છે કે 28 જુલાઈએ રાયબરેલીમાં થયેલા એક્સિડન્ટમાં પીડિતાની કાકી અને માસીનું મોત નીપજ્યું હતું. તેના […]

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: પીડિતાને મળ્યા બાદ અખિલેશ બોલ્યા, “ભાજપ કંઈપણ કરાવી શકે છે”

ઉન્નાવ રેપ કાંડે ફરી એકવાર તૂલ પકડયું છે. રવિવારે થયેલી સડક દુર્ઘટનામાં પીડિતાની હાલત ગંભીર છે. જ્યારે તેની માસી અને કાકીના મોત નીપજ્યા છે. તેના પછી આ મામલે બબાલ શરૂ થઈ છે. યુપી પોલીસે એક્સિડન્ટના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ મામલામાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code