ક્રાંતિપુંજ વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ, ક્રાંતિવિચાર અને ક્રાંતિકારીઓ
(વીર સાવરકર જયંતિ પર વિશેષ) “મારું મન તો કહે છે કે જીવનનું બીજું નામ મૃત્યુ છે અને મૃત્યુનું બીજું નામ જીવન છે. જેવી રીતે એક સ્થળે સૂર્યાસ્ત થાય છે અને બીજા સ્થળે સૂર્યોદય. વસ્તુત: અસ્તનું બીજું નામ ઉદય છે અને ઉદય જ અસ્તનું ઘોતક છે. સૂર્ય તો પ્રતિક્ષણ પ્રદીપ્ત હોય છે. કેવળ કેટલાંક સમય માટે […]