CM નીતીશના મંત્રીનું નિવેદનઃ-પછાત વર્ગના હતા “ભગવાન શિવ અને હનુમાન”
બિહાર સરકારના ખાણ તેમજ ખનીજ મંત્રી બ્રિજ કિશોર બિંદે ભગવાન શિવને બિંદ જાતિના ગણાવ્યા હતા. મંત્રી માત્ર એટલું જ કહીને અટક્યા નહીં, તેમણે ભગવાન હનુમાનને પણ ભગવાન શિવનો અંશ બતાનવીને તેમને પણ બિંદ જાતિના કહ્યા. ઉલ્લેખનીય છે કે બિહારમાં બિંદ જાતિ સૌથી પછાત વર્ગમાં સમાવેશ પામે છે. કૈમૂર પહોંચેલા પ્રધાને તેની પાછળ અનેક દલીલો આપી […]