ટિકટોક પર આવી કેરળ પોલીસ, ગણતરીની મિનિટોમાં 70 હજાર લોકોએ કરી ફૉલો
યુવાનોમાં ટિકટોકના વધતા ક્રેઝને જોતા કેરળ પોલીસે નવી પહેલ કરી છે. કેરળ પોલીસે ટિકટોક પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. ટિકટોક પર આવ્યાના કેટલાક કલાકોમાં જ કેરળ પોલીસના એકાઉન્ટને 70 હજાર લોકોએ ફોલો કર્યું છે. પોતાના ટિકટોક એકાઉન્ટ પર કેરળ પોલીસે 30 સેકન્ડનો પ્રોમો વીડિયો પણ શેયર કર્યો છે. કેરળ પોલીસે આ સોફ્ટવેરના માધ્યમથી સોશયલ મીડિયા […]