કેદારનાથના પદયાત્રા માર્ગ પર ભુસ્ખલનઃ 8 લોકો ધાયલ
ઉત્તરાખંડના કેદારનાથમાં ચાલતા જતા રસ્તા પર આજે ભૂસ્ખલન થવા પામ્યું છે જેમાં કુલ 8 યાત્રિઓ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે જ્યારે ઘટના સ્થળ પર ફાયર વિભાગની ટીમ હાજર છે તથા બચાવકાર્ય શરુ છે. ચોમાસાની સીઝન શરુ થતાની સાથે જ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનવા લાગે છે જેમાં કેદારનાથ પણ આ ઘટનાનો ભોગ બન્યું છે […]
