LOC પાસે 2000 પાકિસ્તાની સૈનિકો તેનાત : પાડોશીની નાપાક હરકતો પર ભારતીય સેનાની બાજ નજર
કાશ્મીરને લઈને તનાવ વચ્ચે પાકિસ્તાને લીન ઓફ કંટ્રેલ પર સેનાની બીજી એક ટીમ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પૂંચ વિસ્તાર પાસે બાગ અને કોટલી સેક્ટરમાં સેના આવી ગઈ છે. આ સેનામાં 2000 થી વધુ સૈનિકો છે.કહેવામાં આવી રહ્યું છે કે આ સેનાનો ઉપયોગ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને ભારતના વિસ્તારમાં ઘુસણખોરી માટે કરી […]