જમ્મુ-કાશ્મીર પર ગૃહ પ્રધાન અમિત શાહની મોટી બેઠક, નવેસરથી રાજ્યમાં ડિલિમિટેશન પર વિચારણા
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આંતરીક સુરક્ષાને લઈને ગૃહ પ્રધાન અમિત શાહ સતત બેઠક કરી રહ્યા છે. મંગળવારે પણ અમિત શાહે ગૃહ સચિવ રાજીવ ગૌબા, એડિશનલ સચિવ (કાશ્મીર) જ્ઞાનેશ કુમાર સહીતના ઘણાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી ડિલિમિટેશન અને તેના માટે પંચની રચના […]
