કૉંગ્રેસના ‘ગુલામ’ પર ભાજપનો પલટવાર, પાકિસ્તાનની ભાષા બોલવાનો લગાવ્યો આરોપ
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અને અનુચ્છેદ-370ને હટાવવાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીરની કલમ-370થી આઝાદી પચતી નથી. ગુલામ નબી આઝાદના એક નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યુ છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર આઝાદનું નિવેદન શરમજનક છે. આવા […]
