જમ્મુ-કાશ્મીર પર ઉઠાવાયેલા પગલાની જટિલતાઓ પર છે ઝીણવટભરી નજર: ચીન
જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા લેવામાંઆવેલા નિર્ણયો બાદ ભારત અને ચીન વચ્ચે સોમવારે બીજિંગમાં દિવસભરની લાંબી વાતચીત ચાલી રહી છે. બીજિંગે સાફ કર્યું છે કે તે ક્ષેત્રમાં તણાવ અને તેની જટિલતાઓ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. જ્યારે નવી દિલ્હી તરફથી એ પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે બંને દેશોના નેતૃત્વની વચ્ચે એ વાતની સંમતિ બની છે કે […]
