અમરિંદરના આમંત્રણ પર કરતારપુર જનારા પહેલા જત્થામાં સામેલ થશે મનમોહનસિંહ, પરંતુ..
કરતારપુર કોરિડોર માટે મનમોહનસિંહને આમંત્રણ પંજાબના સુલ્તાનપુર લોધીમાં થશે મોટો કાર્યક્રમ કરતારપુર સાહિબ જનારા પહેલા જત્થામાં થશે સામેલ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ 9 નવેમ્બરે કરતારપુરસાહિબ જનારા પહેલા શીખ જત્થામાં સામેલ થશે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે ડૉ. મનમોહનસિંહને આ જત્થામાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો મનમોહનસિંહે સ્વીકાર કર્યો છે. આના પહેલા મનમોહનસિંહને પાકિસ્તાન તરફથી કરતારપુર […]