1. Home
  2. Tag "KARNATAKA"

6 વાગ્યે ચોથીવાર સીએમ બનશે યેદિયુરપ્પા, બહુમતીમાં પણ 6નો ખેલ

બેંગલુરુ: બેંગલુરુ કર્ણાટકમાં શુક્રવારે નવી સરકારની રચના બાદ લગભગ એક માસથી ચાલી રહેલા રાજકીય સંકટના શાંત થવાની આશા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પાએ શુક્રવારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને સાંજે 6 વાગ્યે ચોથી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ લેશે. જો કે આ નવી સરકાર પર પણ સંકટના વાદળો અત્યારથી […]

કર્ણાટકનું રાજકીય સંકટ : રાજ્યપાલને નહીં મળે CM કુમારસ્વામી, રાજીનામાનો પણ કર્યો ઈન્કાર

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીનું શું થશે ? આ સવાલનો જવાબ આજે સૌને મળે તેવી શક્યતા છે. વિધાનસભામાં ચાલી રહેલી વિશ્વાસમતના પ્રસ્તાવ પર ચર્ચા આજે સમાપ્ત થવાની શક્યતા છે. તેના પછી મતદાન થશે. તેવામાં કુમારસ્વામી સરકાર પોતાની સરકાર બચાવી શકશે અથવા નહીં, તેના પર દરેકની નજર છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા […]

કર્ણાટક સંકટઃ કોંગ્રેસના 5 બળવાખોળ સાંસદો સુપ્રીમ કોર્ટ પહોંચ્યાઃરાજીનામા સ્વીકારો

કર્ણાટક સાંસદોનો મામલો ફરિ એક વાર સુપ્રીમ કોર્ટમાં આવી પહોંચ્યો છે, કોંગ્રેસના બળવાખોર સાસંદ આનંદ સિંહ અને રોશન બેગ સહિત 5 સાંસદોએ વિધાનસભાના સ્પીકર વિરુધ અરજી દાખલ કરી છે આ અરજીમા સાંસદોએ પોતોના રાજીનામા સ્વીકારવાની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભાના અધયક્ષને શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના 10 બળવાખોર સાંસદોના રાજીનામા અને અપ્રમાણિકતાના […]

કર્ણાટકનું રાજકીય સંકટ: સુપ્રીમ કોર્ટમાંથી સ્પીકરને મળી મોહલત,યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કર્ણાટકના રાજકીય સંકટન મામલે દાખલ કરવામાં આવેલી ત્રણ અરજીઓ પર શુક્રવારે એકસાથે સુનાવણી કરી છે. પહેલી અરજી 10 બળવાખોર ધારાભ્યોએ, બીજી અરજી કર્ણાટક વિધાનસભાના સ્પીકર અને ત્રીજી અરજી યૂથ કોંગ્રેસના નેતા અને વકીલ અનિલ ચાકો જોસેફ તરફથી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મામલામાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટ […]

સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક મામલે સુનાવણી, CJIનો સવાલ- શું અમારી ઓથોરિટીને પડકારી રહ્યા છે સ્પીકર?

નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલું રાજકીય સંકટ કઈ દિશા પકડશે, તેની તસવીર આજે સ્પષ્ટ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં આજે બળવાખોર ધારાસભ્યો અને વિધાનસભાના સ્પીકરની અરજી પર સુનાવણી થઈ છે. તેના સિવાય આજે વિધાનસભાનું પણ સત્ર શરૂ થયું છે. ત્યારે એચ. ડી. કુમારસ્વામી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર કેવી રીતે બચાવી શકશે તેના પર સૌની નજરો મંડાયેલી […]

કર્ણાટક વિધાનસાભામાં સંકટ હજુ ટળ્યૂં નથીઃ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

બળવાખોર સાંસદ સામે આજે સુનાવણી રાજનૈતિક બાબત અસ્થિર છતા ચોમાસુ સત્ર આજથી શરુ સ્પીકર જે 3 સાંસદોને મળશે સાંસદો દ્વારા સ્પીકર પર રાજીનામા જાણીજોઈને ન સ્વીકારવાનો આરોપ કર્ણાટકમાં કોંગ્રોસ પર હજુ સંકટ યથાવત છે,16 બળવાખોળ સાંસદના રાજીનામાં સોપ્યા બાદ ગઈકાલે તમામ રાજીનામા આપનાર મુંબઈની હોટેલમાં પરત ફર્યા હતા, ત્યારે બળવાખોળની અરજી પર સુપ્રીમ કોર્ટ આજરોજના […]

કર્ણાટક પર સંકટ, કોંગ્રેસ સાંસદો ધરણા પરઃ સોનિયા-રાહુલ ઉપસ્થિત

કોંગ્રેસના બીજેપી પર આરોપ કોંગ્રેસ પાર્ટીનું વિરોધ પ્રદર્શન બીજેપી ખરીદી રહ્યા છે કોગ્રેસના નેતાને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં દોડ મુકી કોંગ્રસ પર જાણે સંકટના વાદળો હટવાનું નામ જ નથી લેતા ત્યારે આજે ફરી કોંગ્રેસના સાંસદો ધરણા પર ઉતરી આવ્યા છે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાં પાસે આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના પૂર્વ આધ્યક્ષ રાહુલ […]

કર્ણાટક સંકટ : વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા યેદિયુરપ્પા, સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બળાવાખોર ધારાસભ્યો

નવી દિલ્હી: કર્ણાટકમાં રાજકીય સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, તેમના મામલે આવતીકાલે સુનાવણીની શક્યતા છે. તો ભાજપના કર્ણાટક પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પા રાજ્યની વિધાનસભા બહાર ધરણાં પર બેઠા છે. આ રાજકીય ડ્રામાનું કેન્દ્ર હવે બેંગલુરુતી મુંબઈ સ્થાનાંનતરીત થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યો રાજીનામા […]

કર્ણાટકનું સંકટ : એક્શન મોડમાં કોંગ્રેસ, વરિષ્ઠ નેતાઓની બોલાવી બેઠક

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર પડવાની અટકળો વચ્ચે સાંજે સાત વાગ્યે કોંગ્રેસના વોરરૂમમાં પાર્ટીની બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. કોંગ્રેસ આ મામલામાં ભવિષ્યની રણનીતિને લઈને ચર્ચા કરશે. આ બેઠકમાં શનિવારે જેટલા મોટા રાજનેતા સામેલ થયા હતા, તેઓ પણ સામેલ થઈ રહ્યા છે. જણાવવામાં આવે છે કે કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય […]

કર્ણાટક : કોંગ્રેસ-જેડીએસના 11 ધારાસભ્યોના રાજીનામા, ભાજપની સરકાર બનવાનો માર્ગ થયો મોકળો?

કર્ણાટકમાં એચ. ડી. કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પર સંકટ વધી રહ્યું છે. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના 11 ધારાસભ્યો રાજીનામા આપવા માટે વિધાનસભાના સ્પીકરના કાર્યાલય પહોંચ્યા હતા અને તેમણે રાજીનામા આપી દીધી છે. આ ધારાસભ્યોના રાજીનામાને કારણે મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીની સરકાર ખતરામાં દેખાઈ રહી છે અને સરકાર બનાવવા માટે ભાજપ માટે માર્ગ મોકળો થતો દેખાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code