ડિજીટલાઈઝેશનના જમાનામાં પણ વલસાડના અંતરિયાળ ગામના લોકો શોધે છે મોબાઈલ નેટવર્ક
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે શાળા-કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, વલસાડના અંતરીયાળ ગામમાં મોબાઈલનું નેટવર્ક નહીં મળતું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકતા નથી. એટલું જ નહીં ગામના લોકોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો હોય તો નેટવર્કની શોધ માટે પહાડની ટેકરીઓ પર ચડવું પડે […]