સહેલાણીઓ તહેવારોમાં ‘કાંકરીયા લેક ફ્રન્ટ’ની મજા માણી શકશે – 1લી નેમ્બરથી સંપૂર્ણ ખોલવાની તૈયારીઓ
કાંકરીયા 1 લી નવેમ્બરથી સમગ્ર ખુલી શકે છે આ પહેલા 1લી ઓક્ટબરથી કેટાલાક સ્થળો ખોલાયા હતા સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, જેને લઈને અનેક જોહેર પાર્ક, સિનેમાઘરો જેવા જાહેર સ્થળો વગેરે પર પ્રતિબંધ મૂકાયો હતો, જો કે ઘીરે ઘીરે અનલોક થતા અનેક સ્થળોને ખોલવાની પરવાનગી આપવામાં આવી, ત્યારે હવે કાંકરીયા […]