વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભ માટે કમલ હસનને નિમંત્રણ
નવી દિલ્હી: અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસનને વડાપ્રધાન મોદીના બીજી ટર્મ માટેના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારંભ 30મી મેના રોજ સાંજે સાત વાગ્યે યોજાશે. તેમના સિવાય તે દિવસે પ્રધાનમંડળના અન્ય પ્રધાનો પણ પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. કમલ હસન પોતના નિવેદનો દ્વારા ઘણીવાર પીએમ મોદીને […]