હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજની નિમણુંક કરવા પર ઉઠ્યા ગંભીર સવાલ : જસ્ટિસ પાંડેનો PMને પત્ર
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રંગનાથ પાંડેએ જજની નિયુકિતને લઈને અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેમના સવાલોનો ઉલ્લેખ તેમણે લખેલા વડાપ્રધાનના પત્રમાં જોવા મળ્યો છે તેમણે કહ્યું કે જ્જની નિમણુંકને લઈને કોઈ નક્કી કરેલ માપદંડ નથી વધુમાં પત્રમાં લખ્યું હતું કે હાઈકોર્ટના જ્જની પસંદગી ચા ના આમંત્રણથી બંધ રુમમાં થાય છે જસ્ટિસ પાંડે એ પત્રમાં લખ્યું કે […]