મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં જંક ફૂડ થયું પ્રતિબંધિત
મુંબઈ: મહારાષ્ટ્રની 10 હજાર સ્કૂલો-કોલેજોની કેન્ટિનમાંથી હવે ધીરેધીરે જંક ફૂડ સંપૂર્ણપણે બહાર કરવામાં આવશે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિશસ્ટ્રેશને સ્કૂલ-કોલેજોની કેન્ટિન માટે ગાઈડલાઈન્સ બાદ આ લાગુ કરવા માટે જાગરૂકતા અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદેશ્ય છે આરોગ્યપ્રદ ભોજનસામગ્રીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું. બાળકોમાં મેદસ્વીતા, દાંતની બીમારી અને ડાયાબિટિઝ જેવી બીમારીઓમાં ઝડપથી વધારો થતો દેખાઈ રહ્યો […]