આગામી ભાજપ અધ્યક્ષના નામ પર અટકળબાજી, જે. પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવ દોડમાં સૌથી આગળ
નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહના મોદી કેબિનેટમાં ગૃહ પ્રધાન બનવાનો અર્થ છે કે પાર્ટી હવે એક અન્ય યોગ્ય અધ્યક્ષની શોધખોળ કરશે. જેને કારણે હવે પાર્ટીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઉત્તરાધિકારી અને તેમની નિયુક્તિને લઈને અટકળો તેજ થવા લાગી છે. મોદી સરકાર-1માં આરોગ્ય પ્રધાન રહેલા જગતપ્રકાશ નડ્ડા અને રાજ્યસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવના નામ અમિત શાહના […]
