રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, આગામી 5 મહિનામાં 20,000 પદો પર ભરતી કરાશે
ગુજરાતના નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર આગામી 5 મહિનામાં 20,000 પદો પર ભરતી કરાશે રાજ્યના યુવાનોને વ્યાપકપણે નોકરીની તકો ઉપલબ્ધ થાય તે માટે લેવાયો નિર્ણય ગુજરાતના નોકરી શોધતા યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા આગામી પાંચ મહિનામાં 20,000 જેટલી ભરતીની તકો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી […]
