1. Home
  2. Tag "JHON ABRAHAM"

કોરોનાના દર્દીઓની મદદે અભિનેતા જ્હોન અબ્રાહમ- તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ એનજીઓને સોંપ્યા

જ્હોન અબ્રાહમ કોરોના સંકટમાં મદદે આવ્યા પોતાના તમામા સોશિયલ મીડિયા એકાઉન્ટસ એનજીઓને હલાવે કર્યા મુંબઈ -સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, દર્દીઓની સંખ્યા એટલી હદે વધી રહી છે કે સારવારમાં ઉપયોગી સાધનો પણ ઠૂટવા લાગ્યા છે, ત્યારે અનેક દેશો પણ ભારતની મદદે આવ્યા છે, તો બીજી તરફ બોલિવૂડ સ્ટાર્સ પણ અનેક રીતે મદદ કરવા […]

જ્હોન અબ્રાહમ સ્ટારર ફીલ્મ ‘એટેક’ ના શૂટિંગ દરમિયાન અલીગઢમાં ટીમ પર થયો પથ્થરમારો

જ્હોન અબ્રાહમની ફિલ્મ શૂંટીંગની ટીમ પુર પથ્થરમારો અલીગઢ જીલ્લામાં ગ્રામજનો સાથે વિવાદ થયો દિલ્હી – ઉત્તર પ્રદેશના અલીગઢ જીલ્લામાં અભિનેતા જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ એટેકનું શૂટિંગ ધનીપુર વહાઈ પટ્ટા પર ચાલી  રહ્યું છે. ધનીપુર એરસ્ટ્રીપ પર જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ એટેકનું શૂટિંગ જોવા આવેલા ગામલોકોએ ફિલ્મની સુરક્ષા ટીમ સાથે વિવાદ કર્યો હતો. આ અંગે ગ્રામજનોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code