ઝારખંડમાં ધોળા દિવસે સાતમા ધોરણમાં ભણતી સગીરાને કિડનેપ કરી કરાયો રેપ, આરોપી અબ્દુલ્લા-મૈજાન એરેસ્ટ
સાહિબગંજ: ઝારખંડના સાહિબગંજમાં સોમવારે એક ખાનગી સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું ધોળા દિવસે અપહરણ કરીને તેની સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઝારખંડ પોલીસ મામલાની તપાસ કરી રહી છે, જાણકારી પ્રમાણે, વિદ્યાર્થિની સ્કૂલે જઈ રહી હતી, ત્યારે સ્કોર્પિયોમાં સવાર કેટલાક લોકોએ તેનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ વિદ્યાર્થિનીના […]
