અયોધ્યા: રામ મંદિર ભૂમિ પૂજન પર્વ પર નાગપુર સંઘ કાર્યાલય રંગોળીથી સુશોભિત થયું
સંઘ કાર્યાલયમાં ઉત્સવનો માહોલ સંઘ કાર્યાલયના પરિસરમાં વિવિધ રંગોળી કરાઈ રંગોળીમાં રામ મંદિરનું પણ ચિત્રણ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના ભૂમિપૂજન પર્વને લઇને સમગ્ર દેશમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે નાગપુરમાં આવેલા સંઘના મુખ્ય કાર્યાલયને પણ વિશાળ રંગોળીથી સુશોભીત કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ […]