ઝારખંડની 3 વર્ષની બાળકીના ગેંગરેપ અને હત્યાની ઘટનાઃ બન્ને આરોપીઓની ધરપકડ
ઝારખંડની દર્દનાક ઘટના માસુમ સાથે હેવાનોએ હદ પાર કરી ગેંગરેપ કરીને બાળકીનું ગળું કાપ્યું નરાધમાઓ 3 વર્ષની બાળકીને મોત આપ્યું પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી ઝારખંડના જમશેદ પુરમાં હેવાનીયતની હદ વટાવનારી એક ઘટના સામે આવી હતી, રેલ્વે સેટેશન પર પોતાની મા સાથે એક ત્રણ વર્ષની બાળકી સુઈ રહી હતી જેને એક વ્યક્તિએ ઉપાડી જઈને પોતાના […]