ભારતીયોએ બુલેટ ટ્રેન માટે વધારે જોવી પડી શકે રાહ, આ છે કારણ
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યોજનાને કોરોના મહામારીને કારણે અસર થઈ છે. આ વર્ષે જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં જાપાનની કંપનીઓ પણ ઓછો રસ દાખવતી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યોજનામાં વધારે ખર્ચની સાથે […]
