એકાત્મ માનવદર્શનના પ્રણેતા પં. દીનદયાળ ઉપાધ્યાયની સદાઈ: “બે ધોતી, બે ઝભ્ભા અને બે વખતનું ભોજન જ મારી જરૂરિયાત છે”
25 સપ્ટેમ્બર, 1916ના રોજ મથુરામાં થયો હતો દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ ભાજપ જે દર્શનને પોતાનું માને છે, તેના પ્રણેતા છે પં. દીનદયાળ ઉપાધ્યાય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સાથે મળીને ભારતીય જનસંઘના રૂપમાં દેશને રાજકીય વિકલ્પ આપનારા અને એકાત્મ માનવવાદના પ્રણેતા પં. દીનદયાલ ઉપાધ્યાયની જયંતી પર બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દેશના મહાનત્તમ પ્રતીકોમાંથી એક ગણાવ્યા હતા. ત્યારે […]