યુપીના પ્રયાગરાજમાં એક દિવસમાં 6 હત્યાઓ બાદ એસએસપીને હટાવાયા
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક દિવસમાં છ હત્યાઓ પર યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજના એસએસપી અતુલ શર્માને હટાવી દેવામાં આવ્યા છે. અતુલ શર્માના સ્થાને સત્યાર્થ અનિરુદ્ધને પ્રયાગરાજના એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ અતુલ શર્માને યુપી ડીજીપી મુખ્યમથક ખાતે મોકલી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે રવિવારે ધૂમનગંજના ચોકમાં ટ્રિપલ મર્ડર બાદ થરવઈમાં પતિ-પત્ની […]