જમ્મુની તવી નદીમાં પાણીનો પ્રવાહ તેજ બનતા 2 લોકો ફસાયાઃએરફોર્સે કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
દેશભરમાં અનેક રાજ્યોમાં વરસાદે તાંડવ મચાવ્યું છે,ત્યારે જમ્મુ કાશ્મીરમાં દિલ હચમચાવી મુકનારી ઘટના સામે આવી છે, સોમવારના રોજ અચાનક જમ્મુની તવી નદીમાં પાણીની સપાટી વધી હતી,જેને કારણે પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો, જેમાં નિર્માળાધીન પુલ પર બે વ્યક્તિઓ બેસ્યા હતા ત્યારે અચાનક જ પાણીનો તેજ પ્રવાહ શરુ થઈ ગયો હતો અને આ બન્ને વયક્તિઓ ત્યા […]