1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ-કાશ્મીરઃસોપોરમાં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફ ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકી હુમલાની ઘટના બનતી રહેતી હોય છે,ત્યારે  આતંકીઓથી ત્યાની જનતાને રક્ષંણ આપવા માટે સુરક્ષાદળના જવાનો ખડેપગે રહેતા હોય છે,ત્યારે આજે ભારતીય સેનાના જવાનોએ વહેલી સવારે એક આતંકીને ઠાર માર્યો હતો. જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીમે ઠાર માર્યો છે,સુરક્ષાદળોને આજે વહેલી સવારે એક આતંકી સંતાયો હોવાની ભાળ મળી હતી, આ ખબર મળતાની સાથે […]

કાશ્મીરમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની જ પોલ ખોલી

પાકિસ્તાન છેલ્લા ધણા સમયથી કાશ્મીરમાં આતંક ફેલાવવાના અને ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે,સતત તે ભારતની શાંતિ ડખોળવાના પ્રયત્નોમાં લાગ્યું છે,પરંતુ કોઈ પણ મોરચે પાકિસ્તાનને સફળતા પ્રાપ્ત નથી થઈ, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી તે બોખલાય ગયુ છે.ત્યારે આજે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા બે આતંકીઓને ભારતીય લેનાએ પકડી પાડ્યા છે,સેના તરફથી આ આતંકીઓનું કબુલનામુ પણ […]

પુલવામા હુમલોઃ CRPFના રિપોર્ટમાં ઈંટેલિજન્સ નિષ્ફળતા તરફ સંકેત

જમ્મુ–કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને એક મોટી જૈણકારી સામે આવી છે. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના જવાનો પર જે  હુમલો કરવામાં આવ્યો હતો તે  ગુપ્ત એજન્સીની નિષ્ફળતા હતી. સીઆરપીએફના આંતરિક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ અહેવાલ ગૃહ મંત્રાલયના નિવેદનની વિરુદ્ધ છે. ગૃહ મંત્રાલય અનુસાર, પુલવામા આતંકી […]

370 હટાવ્યા બાદની પ્રથમ ઘટનાઃઆંતકીઓએ અપહરણ કરેલા બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની હત્યા કરી

જમ્મુ-કાશ્મીરના પુલવામા સોમવારના રોજ આંતકીયોએ જંગલમાં ધૂમતુ ગુજ્જર સમુદાયના બે લોકોનું પહરણ કર્યુ હતુ,ત્યાર બાદ આંતકીઓ એ આ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી, જો કે બીજા વ્યક્તિની શોધખોળ શરુ છે. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પ્રથમ ઘટના સામે આવી છે,જેમાં આંતકીઓ એ 370 નાબુદ થયા બાદ પ્રથમ ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી AIIMS MBBS પરીક્ષા પાસ કરનારી પ્રથમ યૂવતીઃ- ઈરમીમ શમીમ

વાત કરીયે એક એવી મહિલાની ,જેણે કેટલીક મુશ્કેલીનો સામનો કરી ને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનની એમબીબીએસની પ્રવેશ પરિક્ષા પાસ કરી છે,જેનું નામ છે, ઈરમીમ સમીમ.જે એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમની આર્થિક પરિસ્થિતી ખુબજ ખરાબ હતી, છતા પણ 10 કિલો મીટર સુધી ચાલીને સ્કુલ જતી હતી કારણ કે તેને ભણવાની અને કઈક કરી બતાવવાની […]

જમ્મુ-કાશ્મીરમાં શાળાઓ-કૉલેજૉ શરુઃ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ

જમ્મુ-કાશ્મીરની પસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. શ્રીનગરમાં આજથી શાળાઓ શરુ કરાઈ છે. 14 દિવસ પછી ઘાટીમાં શાળાઓ અને કૉલેજો શરુ થઈ રહી છે, આવી સ્થિતિમાં સુરક્ષા દળો માટે ફરી એકવાર વાતાવરણમાં શાંતિ જળવાઈ રહે તે પડકાર રુપ સાબિત થશે. કલમ  37૦ હટાવ્યા બાદ અને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા પછી કાશ્મીરમાં આર્ટિકલ 144 લાગુ […]

જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ અહમદ મીરની ઘરપકડને પી.ચિદમ્બરમે ગેરકાનૂની ગણાવી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે તેમની પાર્ટીના જમ્મુ-કાશ્મીર એકમના પ્રમુખ ગુલામ અહેમદ મીરની અટકાયત કરવામાં આવી છે જે  સંપૂર્ણપણે ગેરકાનુની છે. તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે અદાલત નાગરિકની સ્વતંત્રતાની ખાતરી કરશે. પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ગુલામ અહેમદ મીર શુક્રવારથી નજરકેદમાં છે. તેમને કસ્ટડીમાં લેવાનો કોઈ લેખિતમાં […]

જમ્મુ-કાશ્મીર વહીવટ તંત્રએ ગૃહમંત્રાલયને રીપોર્ટ મોક્લ્યોઃશાંતિનો દાવો કર્યો

જમ્મુ-કાશ્મીરમાંથી 370ને હટાવ્યા પછી ઘાટી વિસ્તારોમાં શાંતિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,ત્યારે આ વાતને લઈને પ્રસાશને ગૃહ મંત્રાલયને એક એહવાલ રજુ કર્યો છે , આ રજુ કરાયેલા અહેવાલ મુજબ ઈદ-ઉલ-અદહાના દિવસે 300થી પણ વધુ જગ્યાઓ પર જનતા માટે ટેલીફોન બૂથની સુવિધોઓ ઉપલ્બ્ધ કરવામાં આવી હતી, અહેવાલની વિસ્તૃત જાણકારી આપતા જમ્મું-કાશ્મીર પ્રશાસને ગૃહમંત્રાલયને જાણ કરી છે […]

કાશ્મીર બાબતે અફવા ફેલાવનારાઓ પર કાર્યવાહીઃ8 ટ્વિટર અકાઉન્ટ બંધ કરવાના આદેશ

ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ વિશેની જુઠ્ઠી માહિતી આપીને લોકોને ભરમાવાની કોષિશ કરનારા અને અફવા ફેલાવનારાના કેટલાક ટ્વિટર અકાઉન્ટ્સ બંધ કરવાના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ  તેમાં 8 લોકોના ટ્વિટર અકાઉન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેના ટ્વિટર કાઉન્ટ બંધ કરવાના સુચનો  કરવામાં આવ્યા છે તેના નામ @kashmir787-Voice of Kashmir, @Red4Kashmir-MadihaShakil Khan, @arsched-Arshad Sharif, @mscully94-Mary Scully, @sageelaniii-Syed Ali […]

જમ્મુ-કાશ્મીરમાં ઈદ પર વધુ સુરક્ષા આપવાના પ્રયત્નોઃસત્યપાલ મલિક

હાલમાં જ 370 કલમ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવ્યા બાદ પાકિસ્માતાન બોખલાયું હતું અને માહોલમાં અંશાતિં ફેલાઈ હતી, જેને લઈને કેન્દ્ર સરકારે અનેક સુવિધઆઓ અને સુરક્ષાઓમાં વધારો કર્યો હતો,જમ્મુ-કાશ્મીરમાં કઈ રીતે લોકોને વધુ સુરક્ષિત રાખી શકાય, તે માટે બનતા પ્રયત્નો થઈ રહ્યા છે. આવનારા બે દિવસમાં બકરી ઈદ છે ,જેને લોકો ઉત્સાહથી મનાવી શકે, કોઈ પણ ડર વગર, જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code