1. Home
  2. Tag "Jammu KAshmir"

370ની કલમ નાબુદ થયા બાદ જમ્મૂ કાશ્મીરમાં યોજાશે પ્રથમ ચૂંટણી, 28 નવેમ્બરે ડીડીસીની ચૂંટણી યોજાશે

જમ્મૂ કાશ્મીરમાં 370ની કલમ રદ થયા પછી પ્રથમ ચૂંટણી યોજાશે જીલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી યોજાશે 28 નવેમ્બરે અહીંયા 20 જીલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી થશે જમ્મૂ : જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી થવા જઇ રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ રદ થયા પછીની આ પ્રથમ ચૂંટણી હશે. આ ચૂંટણી જીલ્લા વિકાસ પરિષદોની […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકીનો ખાતમો

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના-આતંકી સામસામે સેનાને મળી મોટી સફળતા એક આતંકીનો કર્યો ખાતમો હાલ સર્ચ ઓપરેશન શરુ જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર આતંકીઓ અને સેના વચ્ચે મૂઠભેદની ઘટના બનતી રહેતી હોય છે, ત્યારે શનિવારના રોજ સેનાના જવાનોને એક મોટી સફળતા મળી હતી, અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાએ એક આતંકીને ઢેર કર્યો હતો, ત્યારે હાલ […]

જમ્મુ-કાશ્મીરમાં એશિયાની સૌથી મોટી ‘જોજિલા ટનલ’ યોજનાના કાર્યનો આરંભ

જમ્મુ-કાશ્મીરમાં એશ્યાની સૌથી મોટી  જોઝીલા ટનલ બનશે આ યોજના કાર્યનો આરંભ થયો 15 તારીખે સરંગ માટે પ્રથમ વિસ્ફોટ કરવામાં આવશે લદ્દાખને જમ્મુ-કાશ્મીર સહીત સમગ્ર દેશને બારેમાસ જોડી રાખવા માટે એશિયાખંડની સૌથી લાંબી ટનલ જોજિલા કે જેની લંબાઈ 14 કિલો મીટર છે જેનું નિર્માણકાર્ય શરુ કરવામાં આવી ચૂક્યું છે, નિર્માણ કંપનીના કાર્યકરો તથા મશીનનરી  જેવી સામગ્રીઓ […]

જમ્મુ-કાશ્મીરના પંપોરમાં CRPFની ટીમ પર આતંકી હુમલો – 2 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પંપોરમાં CRPFની ટીમ પર આંતકી હુમલો  5 જવાન ઘાયલ અને 2 જવાન શહીદ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, મળતી માહિતી પ્રમાણે પંપોરના કાંઘીજલ બ્રિજ પર સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના જનાવો રોડ ઓપનિંગ ડ્યૂટિ કરી રહ્યા હતા તે જ સમયે આતંકીઓ દ્વારા બેફામ ગોળીબાર શરુ કરવામાં આવ્યો હતો. […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફની પાર્ટી પર આતંકીઓએ કર્યો હુમલો

શ્રીનગરમાં સીઆરપીએફની પાર્ટીને આતંકીઓએ નિશાન બનાવી આતંકીઓએ પાર્ટી પર હુમલો કર્યો સમગ્ર વનિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી આતંકીઓની શોધખોળ શરું જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પોતોના નાપાક ઈરાદાઓને અજામ પવામાં આવી રહ્યા છે,સેનાની સખ્તી તથા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ આતંકીઓએ લોકોનું જીવવાનું મુશ્કેલ કર્યુ છે,છેલ્લા કેટચલાક મહિનામાં સેનાએ કેટલાક આતંકીઓને ઢેર કર્યા છે તો કેટલાક આતંકીઓને ઝડપી પાડ્યા […]

પાકિસ્તાન ડ્રોન મારફત આતંકીઓને હથિયાર પહોંચાડે છે- જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી બે આતંકીઓની ઘરપકડ

પાકિસ્તાને ડ્રોન માફરત હથિયારો મોકલ્યા હતા આતંકીઓ હથિયારો લેવા જતા રંગેહાથ ઝડપાયા આતંકીઓ પાસેથી 1 લાખની રોકડ રકમ પણ મળી આવી પોલીસે આતંકીઓની ઓળખ કરી જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળોની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ જ છે. સુરક્ષા દળોની સખ્તીને લઈને આતંકવાદીઓ એ હવે હથિયારો માટે ફાફા મારવાનો વારો આવ્યો છે આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા – આતંકીઓના નાપાક ઈરાદાઓ નાકામ કર્યા

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા આતંકીઓના નાપાક ઈરાદા પર ફેરવ્યું પાણી આઈઈડીને શઓધીને નિષ્ફળ બનાવ્યો સેના સતત ખડે પગે જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકીઓ અને સુરક્ષદળો વચ્ચે મૂઠભેદની ઘટના સર્જાઈ છે, મળતી માહિતી પ્રમાણે મંગળવારની સવારે મારવાસ વિસ્તારમાં આ અથડામણ સર્જાઈ હતી, કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ અને સુરક્ષાદળ આ મોર્ચે સતત વિતેલા દિવસથી જ […]

કાશ્મીરના અનંતનાગમાં સેનાએ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી- આ માધ્યમથી અનેક લોકો સાથે જોડાશે

ભારતીય સેનાએ અનંતનાગમાં રેડિયો સ્ટેશન કરી સ્થાપના સમાજના દરેક વર્ગને જોડવાનો પ્રયાસ સવારે 6 થી રાતે 10 સુધી આ રેડિયો સ્ટેનની સેવા ચાલુ રહેશે બુધવારના રોજ આ રેડિયો સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું જમ્મુ-કાશ્મીર આમ તો દેશનું સ્વર્ગ ગણવામાં આવે છે, પરંતુ આ એવું સ્થળ છએ કે જે આતંકીઓની આંખમાં હંમેશા ખૂચતું આવ્યું છે, ત્યારે સેના […]

કાશ્મીરમાં મહિલા પોલીસ અધિકારીઓ સ્થાનિક મહિલાઓ સાથે જોડાઈને યુવાઓને ખોટા માર્ગે જતા અટકાવી શકે છે – પીએમ મોદી

પીએમ મોદીએ યુવા પોલીસ અધિકારીઓનું સંબોધન કર્યુ ગૃહમંત્રી અમિતશાહએ પોલીસ અધિકારીઓને શુભકામના પાઠવી કાશ્મીર મુદ્દે પીએમ મોદીએ મહિલા પોલીસને મહત્વનું પરિબળ ગણાવ્યું જમ્મુમાં મહિલાઓ સાથે મહિલા પોલીસ જોડાઈને યુવાઓને ખોટી દીશામાં જતા અટકાવી શકશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે, મહિલા પોલીસ અધિકારીઓ જમ્મુ-કશ્મીરમાં બાળકોની માતાઓ સાથે જોડાઈ શકે છે.આ સાથે જ અહીના યુવાનોને […]

‘કર્મયોગી યોજના’ પર મોદી કેબિનેટની મહોર- જમ્મુ-કાશ્મમીર માટે રાજભાષા બિલ પાસ

મોદી કેબહિનેટની મહત્વની બેઠક કર્મયોગી યોજનાને મળી મંજુરી જમ્મુ-કાશ્મીર માટે રાજકીય ભાષા બિલ  પસાર કરાયું આ યોજના માટે મોટા પાયે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવવામાં આવશે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું ,કે સરકાર તરફથી જમ્મુ-કાશ્મીર માટે રાજકીય ભાષા બિલ લાવવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code