અમૂલ ઇન્ડિયાએ હોલીવુડના પ્રખ્યાત અભિનેતા સર સીન કોનેરીને શ્રદ્ધાંજલિ અર્પી
અભિનેતા સર સીન કોનેરીનું 90 વર્ષની વયે નિધન અમૂલે જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવનાર સર સીન કોનેરીને અર્પી શ્રદ્ધાંજલિ અમૂલ ઈન્ડિયા કંપનીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી તસવીર દિલ્લી: અમૂલ ઈન્ડિયાએ હોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને જેમ્સ બોન્ડ ઓરિજિનલ તરીકે જાણીતા સર સીન કોનેરીને શ્રદ્ધાંજલિ અર્પી છે. સોશીયલ મીડિયા પર એક ખાસ તસવીર શેર કરી છે, […]