ભારત ખુદનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઈસરો
નવી દિલ્હી: ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ કહેવું છે ઈસરોના પ્રમુખ સિવનનું. તેમણે કહ્યુ છે કે આ ગગનયાન મિશનનું વિસ્તરણ હશે. 2030માં ભારત દ્વારા સ્પેસ સ્ટેશન બનાવવાની સંભાવના છે. ઈસરોના પ્રમુખે કહ્યુ છે કે હ્યુમન સ્પેસ મિશન બાદ આપણે ગગનયાન પ્રોગ્રામને જાળવી રાખવો પડશે. તેવામાં ભારત પોતાના ખુદના સ્પેસ […]
