ભારતમાં મોટા પ્રમાણમાં વધી રહ્યો છે કટ્ટરતાનો ખતરો, કેરળ-તમિલનાડુના ઘણાં ગ્રુપ છે રડાર પર
નવી દિલ્હી : શ્રીલંકામાં થયેલા ઈસ્ટર બોમ્બ વિસ્ફોટ બાદ ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં સતર્ક કરતા કહેવામાં આવ્યું છે કે દેશમાં મોટા પ્રમાણમાં કટ્ટરતાનો ખતરો વધી રહ્યો છે અને ઘણા કટ્ટર ઈસ્લામિક જૂથો દેશમાં ઘણાં શહેરોમાં પોતાની પહોંચ બનાવવાની કોશિશમાં લાગેલા છે. ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેરળના કેટલાક […]