સરકારે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે નવા નિયમો જારી કર્યા, એરપોર્ટ પર જ કરાશે કોરોના ટેસ્ટ
ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પૂરીએ નવી ગાઇડલાઇન જારી કરી ઇન્ટરનેશનલ પેસેન્જર્સનો એરપોર્ટ પર કોરોનાનો ટેસ્ટ કરવાનો નિયમ જાહેર કર્યો છે. હવે ઇન્ટરનેશનલ પેસેન્જર્સનું એરપોર્ટની અંદર જ કોરોનાનું RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. દિલ્હી, મુંબઇ, કોલકાત્તા, બેંગ્લોર જેવા એરપોર્ટ મેનેજમેન્ટને એવી સત્તા આપવામાં આવી રહી છે કે […]