ભારતીય નૌ સેનાનું સામર્થ્ય વધ્યું, બેડામાં સામેલ થઈ ભારતમાં નિર્મિત સબમરીન ‘INS કવરત્તી’
સ્વદેશી સબમરીન INS કરવત્તીથી સજ્જ ભારતીય નૌસેના આ પહેલા 3 સબમરીન સેનાને સોંપવામાં આવી હતી આ જહાજના 90 ટકા ઉપકરણો સ્વદેશી છે કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું ભારત દેશ આત્મ નિર્ભર ભારત હેઠળ ત્રણેય સેનામાં ખુબ જ મહત્વના કાર્યો પાર પાડી રહ્યો છે, દેશની ત્રણે સેનાઓને અનેક સુવિધાઓ સાથે […]