1. Home
  2. Tag "indian railways"

હવે ટ્રેન રવાના થવાના 30 મિનિટ પહેલા પણ ટિકિટ બૂક કરાવી શકાશે

મુસાફરોને રાહત આપવા માટે ભારતીય રેલવેનો મહત્વનો નિર્ણય ભારતીય રેલવે આજથી બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સુવિધા આપી રહી છે નવો નિયમ 10 ઑક્ટોબર એટલે કે આજથી લાગુ કરવામાં આવશે નવી દિલ્હી: મુસાફરોને રાહત આપવાના હેતુસર ભારતીય રેલવે આજથી બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સુવિધા આપી રહી છે. આ બીજી રિઝર્વેશન ચાર્ટને ટ્રેન રવાના થયાના […]

રેલવેનું ખાનગીકરણ: ખાનગી ટ્રેનોના સંચાલન માટે 15 કંપનીઓ તરફથી 120 અરજીઓ આવી

ભારતીય રેલવે દ્વારા ખાનગી ટ્રેનોના સંચાલન માટે અરજી મંગાવવામાં આવી ખાનગી ટ્રેનો માટે 15 કંપનીઓ તરફથી 120 અરજીઓ આવી લાર્સન એન્ડ ટુબ્રો, BHEL, GMR જેવી કંપનીઓએ રસ દાખવ્યો નવી દિલ્હી: ભારતીય રેલવે હવે ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા ખાનગી ટ્રેનોના સંચાલન માટે અરજી મંગાવવામાં આવેલી. તેમાં 15 કંપનીઓએ રસ દાખવ્યો છે. […]

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, 12,276 પ્રવાસી શ્રમિકોને મળી રોજગારી: રેલવે

કોવિડ-19થી પ્રભાવિત પ્રવાસી મજૂરો માટે ગરીબ કલ્યાણ રોજગાર યોજના કરાઇ હતી શરૂ આ રોજગાર અભિયાન હેઠળ મજૂરોને 10 લાખ દિવસ મળ્યું કામ 164 રેલવે પ્રોજેક્ટ્સ હેઠળ 12,276 પ્રવાસી શ્રમિકોને મળ્યું કામ ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન અનેક લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો ત્યારે આ વચ્ચે રેલવે તરફથી એક સકારાત્મક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યો છે. […]

આત્મનિર્ભર ભારત, ભારતીય રેલવેએ સૌથી શક્તિશાળી એન્જીનનું કર્યું નિર્માણ

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે હવે ધીરે-ધીરે રેલ સેવાઓ શરૂ થઈ રહી છે. દરમિયાન ભારતીય રેલવેએ મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ સૌથી શક્તિશાળી એન્જીન તૈયાર કરવામાં આવ્યું છે. 12 હજાર હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું આ એન્જીન 150 ડબ્બાવાળી માલગાડીને ખેંચવા સક્ષમ છે. ભારતીય રેલવે દ્વારા આગામી દિવસોમાં આવા 800 એન્જીન બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ […]

રેલવેમાં ખલાસી સિસ્ટમ થશે બંધ, નહીં થાય કોઇ નવી નિયુક્તિ

ભારતીય રેલવેમાં હજુ પણ કેટલીક વ્યવસ્થા અંગ્રેજોના જમાનાની છે હવે ભારતીય રેલવે ખલાસી સિસ્ટમને કરશે બંધ હવે ખલાસીની રૂપમાં કોઇ નવી નિયુક્તિ નહીં થાય ભારતીય રેલવેમાં હજુ પણ અનેક વ્યવસ્થા અંગ્રેજોનાના જમાનાની છે. જો કે હવે ભારતીય રેલવે તેમાંથી અમુક વ્યવસ્થાઓને દૂર કરી રહી છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી ખલાસી સિસ્ટમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code