રેલ્વે વિભાગ તેના કર્મચારીઓ માટે લઈ શકે છે ખાસ નિર્ણય- 13 લાખ કર્મીઓને મળશે તેનો લાભ
આવનારા દિવસોમાં રેલ્વે લઈ શકે છે મહત્વનો નિર્ણય રેલ્વે તેના કર્મીઓને હેલ્થ ઈન્શ્યોરન્સ આપવા અંગે કરી રહ્યું છે વિચાર આ પ્રસ્તાવ મંજપર થાય તો 13 લાખ કર્મીઓને તેનો લાભ મળશે હવે રેલ્વે વિભાગ આવનારા સમયમાં એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યો છે, આ નિર્ણય મુજબ હવેથી રેલ્વે કર્મચારીઓને સરકાર તરફથી હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવશે, […]
