1. Home
  2. Tag "Indian Navy"

ભારતીય નૌસેનાએ ડીપ સબમરીન રેસ્ક્યૂ વ્હીકલનું કર્યું સફળ પરીક્ષણ

ભારતીય નૌસેનાએ ડીપ સબમરીન રેસ્ક્યૂ વ્હીકલ (ડીએસઆરવી)નું સફળ પરીક્ષણ કરીને પાણીની અંદર જ કર્મચારીઓને સબમરીનમાંથી સ્થાનાંતરીત કર્યા છે. ડીએસઆરવી અને કિલો દરજ્જાની સબમરીન આઈએનએસ સિંધુરાજની વચ્ચે સજીવ અંતર્સમ્બંધ પરીક્ષણ બીજી જૂને પૂર્વીય સમુદ્રતટ પર કરવામાં આવ્યું છે. તે વખતે આઈએનએસ સિંધુરાજ સંકટગ્રસ્ત જહાજની જેમ પાછળ ચાલી રહી હતી. પાણીની અંદર જ સિંધુરાજના ક્રમચારીઓને ડીએસઆરવીમાં લેવામાં […]

એડમિરલ કરમબીરસિંહે નૌસેના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો

નવી દિલ્હી: નૌસેનાના નવા પ્રમુખ વાઈસ એડમિરલ કરમબીરસિંહે શુક્રવારે પદભાર ગ્રહણ કર્યો છે. એડમિરલ કરમબીરસિંહે એડમિરલ સુનીલ લાંબાના સ્થાને નૌસેના પ્રમુખ તરીકેને પદભાર સંભાળ્યોછે. નૌસેનાના પ્રમુખ એડમિરલ કરમબીરસિંહે કહ્યુ છે કે મારા પુરોગામીએ સુનિશ્ચિત કર્યું કે નૌસેના પાસે એક નક્કર આધાર છે અને નવી ઊંચાઈઓ પર પહોંચી ગયા છે. મારો પ્રયાસ રહેશે કે હું તેમની […]

Outgoing Navy chief Admiral Lanba calls on President Kovind

Indian Navy chief Admiral Sunil Lanba made a farewell call on President Ram Nath Kovind on Monday, the Rashtrapati Bhawan said. Lanba will retire from the post of Chief of Naval staff on May 31 after a three-year tenure. Vice Admiral Karambir Singh has been appointed as the next Navy chief. His appointment was mired with controversy after senior most naval commander Vice Admiral Bimal Verma challenged it in the Armed Forces Tribunal over the government’s decision to overlook […]

ઘણાં આકાશી દુશ્મનોને એકસાથે ઢેર કરશે ભારતીય નૌસેનાની મિસાઈલ MRSAM, પશ્ચિમી તટ પર સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ મધ્યમ અંતરની જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ – એમઆરએસએએમનું સફળ પરીક્ષણ કર્યું છે. તેની સાથે જ ઈન્ડિયન નેવી એવા દેશોમાં સામેલ થઈ ચુકી છે કે જેની પાસે આવી વિશિષ્ટ ક્ષમતા છે. આ મિસાઈલ 70 કિલોમીટરના અંતરમાં આવનારી મિસાઈલો, યુદ્ધવિમાનો, હેલિકોપ્ટરો, ડ્રોન, મોનિટરિંગ વિમાનો અને હવાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code