કેન્દ્ર સરકારે ખાલિસ્તાન સમર્થક 12 વેબસાઈટ પર રોક લગાવાની કરી જાહેરાત
કેન્દ્ર સરકારે ખાલિસ્તાન સમર્થક સામે લાલ આંખ કરી 12 વેબસાઈટ પર રોક લગાવાની કરી જાહેરાત ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આઈટી એક્ટની કલમ 69 એ હેઠળ મૂક્યો પ્રતિબંધ કેન્દ્ર સરકારે ખાલિસ્તાન સમર્થકો સંબધિત 12 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેર કરી છે. આ સમગ્ર મામલે જાણવા મળતી માહિતી પ્રમાણે પ્રતિબંધિત કેટલીક વેબસાઇટ્સ સીધી ગેરકાયદેસર સંસ્થા શિખ્સ ફોર […]
