દેશના અર્થતંત્રમાં સુધારાના સંકેત: નિર્મલા સીતારમણ
કોરોના મહામારી દરમિયાન દેશના અર્થતંત્રની સ્થિતિને લઇને નાણા મંત્રીએ આપ્યું નિવેદન અર્થતંત્રમાં હવે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે: નિર્મલા સીતારમણ જીડીપીનો વૃદ્વિદર જો કે નકારાત્મક અથવા શૂન્યની નજીક રહેશે: નિર્મલા સીતારમણ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે […]