સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત ભારતના પહેલા ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ બને તેવી શક્યતા
નવી દિલ્હી: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે ઘણાં દશક પહેલા પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી હકીકતમાં બદલવામાં આવી રહ્યો છે અને આ રેસમાં સૌથી પહેલું નામ આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું છે. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. સીડીએસની પાસે સૈન્ય સેવાનો અનુભવ અને ઉપલબ્ધિઓ હોવી જરૂરી છે, […]