શા માટે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસ મનાવવામાં આવે છે? જાણો….
8 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે વાયુસેના દિવસની ઉજવણી ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટએ પહેલી ઉડાન 1 એપ્રિલ 1933ના રોજ ભરી હતી આઝાદી બાદ રોયલ એરફોર્સના બદલે ભારતીય વાયુ સેના નામ રખાયું અમદાવાદ: દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસ તરીકે મનાવવામાં આવે છે,પરંતુ શું તમે આ વાતને લઈને સ્પષ્ટ છો કે વાયુસેના દિવસ 8 ઓક્ટોબરના રોજ […]