1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

વાયુસેનાના પ્રમુખે કહ્યું – ચીન સાથે યુદ્ધની સ્થિતિ નથી પરંતુ શાંતિની સ્થિતિ પણ નથી જ

વાયુસેનાના પ્રમુખનું નિવેદન ચીન સાથે ન તો યુદ્ધની સ્થિતિ અને નહી શાંતિની સ્થિતિ સરહદ પર અસહજ પરિસ્થિતિ જોવા મળી રહી છે રાફેલ ફાઈટર જેટ એ ભારતીય વાયુસેનાને મજબુત બનાવી છે ચીન અને ભઆરત વચ્ચે સતત તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઉત્તર સીમા પર વધતી તણાવની સ્થિતિને લઈને ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ […]

ગલવાન ઘાટીને લઈને થયો ખુલાસો, ચીને પહેલેથી હૂમલો કરવાની કરી હતી તૈયારી

ચીનની ચાલનો થયો પર્દાફાશ ચીનની તમામ ચાલને નાકામ કરવા ભારત તૈયાર ભારત પણ વળતો જવાબ આપવા તૈયાર અમદાવાદ:  ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી પર મોટો ખુલાસો થયો છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર કરવામાં આવેલા હૂમલા વિશે તૈયાર થયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે હૂમલો અચાનક નહીં પણ પુરી તૈયારી સાથે […]

જુઓ-એરફોર્સ દિવસે જવાનોનું શાનદાર પ્રદર્શન,જેનાથી દુશ્મનના પણ ઉડી જાય છે હોંશ

વાયુસેના દિવસ પર એરફોર્સનું પ્રદર્શન આકાશમાં અભિનંદને ઉડાન ભરી બાલાકોટ એરસ્ટ્રાઈકના જવાનોનું કરતબ આસમાની રંગ વચ્ચે આકાશમાં હિન્દુસ્તાનની વાયુસેનાની  હુંકાર,મંગળવારના રોજ 87મા વાયુસેના દિવસ પર ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના દિવસનો જશ્ન મનાવવામાં આવ્યો,આ એરફોર્સની તાકાત જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા આકાશમાં કરતબ દેખાડતું મિગ-21 વિમાન હોય, કે પછી બાલાકોટમાં બોમ્બ ફેંકનારું મિરાજ-2000 લડાકુ […]

કંગાળ પાકિસ્તાનનો કાળ બનીને આવી રહી છે ભારતીય વાયુસેના માટે આકાશ મિસાઈલ

ભારતીય વાયુસેનાની મજબૂતાઈમાં વધારો આકાશ મિસાઈલના છ સ્ક્વોર્ડનને સામેલ કરવાની મંજૂરી કંગાળ પાકિસ્તાનનો કાળ સાબિત થશે આકાશ મિસાઈલ નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર સતત વાયુસેનાને મજબૂત કરવામાં લાગેલી છે. તાજેતરમાં આઠ અપાચે હેલિકોપ્ટરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. હવે સ્વદેશ નિર્મિત આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોર્ડનને પણ ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં […]

મેક ઈન ઈન્ડિયા હેઠળ 170 એરક્રાફ્ટ્સ માટે 1.5 લાખ કરોડની ડીલ કરશે વાયુસેના

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ થવાની સાથે જ ભારતીય વાયુસેના હવે લાંબા સમયથી વિલંબિત પડેલા બે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ્સને આખરી ઓપ આપવામાં લાગી ગઈ છે. 1.5 લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સ હેઠળ ભારતીય વાયુસેનાને 170 એરક્રાફ્ટ્સ મળવાના છે. ટાટા-એરબસના કંસોર્ટિયમ હેઠળ આ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળવાની શક્યતા છે. જો કે […]

વિંગ કમાન્ડર અભિનંદનની સ્કોડ્રનને મળ્યો ‘ફાલ્કન સ્લેયર્સ’ બેજ, તમતમી ઉઠ્યું પાકિસ્તાન

વિંગ કમાન્ડર અભિનંદનની સ્કોડ્રનને ‘ફાલ્કન સ્લેયર્સ’નો બેજ મળવાથી પાકિસ્તાન તમતમી ગયું છે. હવે પાકિસ્તાન ભારત સાથે બેજ વૉર પર ઉતરી આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાને પોતાની વાયુસેનાની સ્કોડ્રનને 27 ફેબ્રુઆરીની ડોગ-ફાઇટ સાથે જોડાયેલા બેજ જાહેર કર્યા છે, જેમાં તેણે ‘સરપ્રાઇઝ-ડે’ લખ્યું છે. સાથે જ બેજમાં ભારતના મિગ-21 બાયસન અને સુખોઈ લડાયક વિમાનોને પણ દર્શાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code