પાકિસ્તાન આર્મીની નાપાક હરકત, એક વર્ષમાં 3200 વખત કર્યો યુદ્ધવિરામનો ભંગ
દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાન લશ્કરની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન લશ્કરે એક વર્ષના સમયગાળામાં 3200 વખત યુદ્ધવિરામનો ભંગ કરીને તોપગોળા વરસાવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં સરહદી વિસ્તારોમાં રસ્તાના નિર્માણકાર્યમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. સુત્રોના જણાવ્યા […]