પીઓકેમાં એક્શન મોડમાં ભારત, પાકિસ્તાનને ભારે નુક્સાન
પાકિસ્તાન દ્વારા વધુ એકવાર સિઝફાયરનું ઉલ્લંઘન ભારતે પણ આપ્યો વળતો જવાબ પાકિસ્તાનની મીડિયામાં પાકિસ્તાનને થયેલા નુક્સાનની ખબર વાયરલ અમદાવાદ: પાકિસ્તાન દ્વારા કાશ્મીર બોર્ડર પર અવાર નવાર સિઝફાયર કરવામાં આવે છે. ભારત દ્વારા પર તેનો સરખો એવો વળતો જવાબ આપવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા શુક્રવારે ફરીવાર સિઝફાયર કરવામાં આવ્યું છે અને ભારતના વળતા જવાબમાં ફરીવાર પાકિસ્તાને […]