હવે ઇન્કમટેક્સ સર્વે માટે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી જરૂરી – સીબીડીટીનો આદેશ
સીબીડીટી એ આ માટે એક નવો આદેશ જારી કર્યો સર્વે માટે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લેવી પડ્શે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ આ માટે એક નવો આદેશ જારી કર્યો છે.આ આદેશ હેઠળ હવે આવકવેરા વિભાગના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લીધા વિના કોઈના પણ ઘરે કે ખાસ સ્થળે સર્વે કરી શકશે નહીં. આદેશ અંતર્ગત આવકવેરા […]